• Home
  • DB Videos
  • DBV
  • Two men scale a building to save a three year old girl,ચીનમાં ચોથા માળે લટકેલી બાળકીને બે જણાએ જીવના જોખમે બચાવી

ચીનમાં ચોથા માળે લટકેલી બાળકીને બે જણાએ જીવના જોખમે બચાવી

Two men scale a building to save a three-year-old girl,ચીનમાં ચોથા માળે લટકેલી બાળકીને બે જણાએ જીવના જોખમે બચાવી

Chinaમાં એક બાળકી બિલ્ડિંગના ચોથા માળે લટકી જતાં સૌનો શ્વાસ ઉંચો થઈ ગયો, બાળકી ઘરમાં એકલી હતી અને સુતી હતી

divyabhaskar.com

Sep 12, 2018, 12:17 PM IST

Chinaમાં એક બાળકી બિલ્ડિંગના ચોથા માળે લટકી જતાં સૌનો શ્વાસ ઉંચો થઈ ગયો, બાળકી ઘરમાં એકલી હતી અને સુતી હતી ત્યારે ઉઠીને બારી ખોલવાના ચક્કરમાં ગ્રીલમાં લટકી ગઈ, ત્યારે નીચે રહેલા બે શખ્સે પોતાના જીવની પરવા કર્યા વગર બાળકીને બચાવી લીધી હતી. જેનો વીડિયો ઘણો જ વાયરલ થયો છે અને જીવ બચાવનારાની લોકો પ્રશંસા કરી રહ્યા છે. CCTVPlus.comના જણાવ્યા મુજબ આ ઘટના 7 સપ્ટેમ્બરની છે જે ચીનના Changshuમાં ઘટી હતી.

લતા મંગેશકરની જેમ જ ગાય છે આ બંગાળી બાળકી, તેનું ગીત સાંભળી લતાજી પણ થઈ જશે ખુશ

X
Two men scale a building to save a three-year-old girl,ચીનમાં ચોથા માળે લટકેલી બાળકીને બે જણાએ જીવના જોખમે બચાવી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી