Home » DB Videos » DBV » Two men scale a building to save a three-year-old girl,ચીનમાં ચોથા માળે લટકેલી બાળકીને બે જણાએ જીવના જોખમે બચાવી

ચીનમાં ચોથા માળે લટકેલી બાળકીને બે જણાએ જીવના જોખમે બચાવી

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 12:17 PM

Chinaમાં એક બાળકી બિલ્ડિંગના ચોથા માળે લટકી જતાં સૌનો શ્વાસ ઉંચો થઈ ગયો, બાળકી ઘરમાં એકલી હતી અને સુતી હતી

  • Chinaમાં એક બાળકી બિલ્ડિંગના ચોથા માળે લટકી જતાં સૌનો શ્વાસ ઉંચો થઈ ગયો, બાળકી ઘરમાં એકલી હતી અને સુતી હતી ત્યારે ઉઠીને બારી ખોલવાના ચક્કરમાં ગ્રીલમાં લટકી ગઈ, ત્યારે નીચે રહેલા બે શખ્સે પોતાના જીવની પરવા કર્યા વગર બાળકીને બચાવી લીધી હતી. જેનો વીડિયો ઘણો જ વાયરલ થયો છે અને જીવ બચાવનારાની લોકો પ્રશંસા કરી રહ્યા છે. CCTVPlus.comના જણાવ્યા મુજબ આ ઘટના 7 સપ્ટેમ્બરની છે જે ચીનના Changshuમાં ઘટી હતી.

    લતા મંગેશકરની જેમ જ ગાય છે આ બંગાળી બાળકી, તેનું ગીત સાંભળી લતાજી પણ થઈ જશે ખુશ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From DB Videos

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ