• Home
  • DB Videos
  • DBV
  • આ બાળક કોઈ મશીન છે કે શું? સ્વિચ દબાવોને ચાલુ થઈ જાય, ભણાવવાના નામે કુમળા બાળક પર આ રીતે થાય છે અત્યાચાર, ટ્યુશન ક્લાસનો વીડિયો વાઇરલ,Tution teacher taurchring on Little girl

આ બાળક કોઈ મશીન છે કે શું? સ્વિચ દબાવોને ચાલુ થઈ જાય, ભણાવવાના નામે કુમળા બાળક પર આ રીતે થાય છે અત્યાચાર, ટ્યુશન ક્લાસનો વીડિયો વાઇરલ

આ બાળક કોઈ મશીન છે કે શું? સ્વિચ દબાવોને ચાલુ થઈ જાય, ભણાવવાના નામે કુમળા બાળક પર આ રીતે થાય છે અત્યાચાર, ટ્યુશન ક્લાસનો વીડિયો વાઇરલ,Tution teacher taurchring on Little girl

divyabhaskar.com

Dec 17, 2018, 12:05 PM IST

સ્કુલમાં કે ટ્યુશનમાં નાના બાળકો પર ભણતરના નામે કેટલા અત્યાચાર થાય છે તેનો પુરાવો આ વીડિયો છે. એક નાનકડી બાળકીને એબીસીડી બોલવાના નામે ટ્યુશન ટીચર એટલી ધમકાવે છે કે બાળકી રડી રડીને ખરાબ હાલ કરી દે છે, વીડિયો ક્યાનો છે તે માલુમ પડતુ નથી. પરંતુ સોશિયલ મીડિયા પર તેનો વીડિયો વાયરલ થયો છે.

ઊંધી છરી ઠબકારો અને દાડમ ફોલો, આ ભાઈએ શીખવી દાડમ ફોલવાની સાવ સરળ ટ્રિક, સેકંડોમાં જ થઈ જાય ચોખ્ખું ચણાક, એકેય દાણો બગડે પણ નહીં

X
આ બાળક કોઈ મશીન છે કે શું? સ્વિચ દબાવોને ચાલુ થઈ જાય, ભણાવવાના નામે કુમળા બાળક પર આ રીતે થાય છે અત્યાચાર, ટ્યુશન ક્લાસનો વીડિયો વાઇરલ,Tution teacher taurchring on Little girl
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી