• Home
  • DB Videos
  • DBV
  • Traffic cop controls traffic through his unique dance moves,બ્રેક ડાન્સ કરતાં કરતાં ટ્રાફિક કન્ટ્રોલ કરે છે આ પોલીસકર્મી, સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ

બ્રેક ડાન્સ કરતાં કરતાં ટ્રાફિક કન્ટ્રોલ કરે છે આ પોલીસકર્મી, સોશિયલ મીડિયામાં મચાવી ધૂમ

ભુવનેશ્વરમાં એક ટ્રાફિક પોલીસકર્મી બ્રેક ડાન્સ કરતાં-કરતાં કરે છે ટ્રાફિક કંટ્રોલ. ડાન્સિંગ સ્ટાઇલમાં ડ્યૂટી કરે છે.

divyabhaskar.com | Updated - Sep 12, 2018, 02:45 PM

ભુવનેશ્વરમાં એક ટ્રાફિક પોલીસકર્મી બ્રેક ડાન્સ કરતાં-કરતાં કરે છે ટ્રાફિક કંટ્રોલ. ડાન્સિંગ સ્ટાઇલમાં ડ્યૂટી કરે છે.

ભુવનેશ્વરમાં એક ટ્રાફિક પોલીસકર્મી બ્રેક ડાન્સ કરતાં-કરતાં કરે છે ટ્રાફિક કંટ્રોલ. ડાન્સિંગ સ્ટાઇલમાં ડ્યૂટી કરે છે. તેનું નામ પ્રતાપ ચંદ્ર ખંડવાલ છે. પ્રતાપ ચંદ્રએ કહ્યું, ‘આ મારી કામ કરવાની સ્ટાઇલ છે’ ઇન્દોરમાં ટ્રાફિક જવાન રણજિતસિંહ પણ આ રીતે ટ્રાફિક કંટ્રોલ કરે છે. લોકો તેના કામને પસંદ કરી રહ્યા છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે,

તૂર્કીમાં ફ્લાઇંગ ટ્રેનનો નવો કૉન્સેપ્ટ, ટ્રેક સાથે જોડાયેલ ટ્રેન હવામાં પ્લેનની જેમ ઉડશે

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App