• Home
  • Dvb
  • Dbv
  • Tiger Shroff Disha Patani Trolled For Dressing sense,લંચ ડેટ પર ગયેલા ટાઇગર દિશાના ડ્રેસિંગ સેન્સ પર ઉડી મજાક

વાયરલ વીડિયો / લંચ ડેટ પર ગયેલા ટાઇગર-દિશાના ડ્રેસિંગ સેન્સ પર ઉડી મજાક, કહ્યું 'આને કોઈ કપડાં આપો'

Tiger Shroff Disha Patani Trolled For Dressing sense,લંચ ડેટ પર ગયેલા ટાઇગર-દિશાના ડ્રેસિંગ સેન્સ પર ઉડી મજાક

divyabhaskar.com

Jan 21, 2019, 04:16 PM IST

ટાઇગર શ્રોફ તેની ગર્લફ્રેન્ડ દિશા પટ્ટણી સાથે લંચ ડેટ પર સ્પોટ થયો. આ અવસરે દિશાએ સ્ટ્રીપવાળું પિંક કલરની મેક્સી ફ્રોક પહેર્યું હતુ. તો ટાઇગર ગ્રીન અને બ્લેક કલરનું બનિયાનમાં જોવા મળ્યું, બંનેના ડ્રેસને જોઇને સોશિયલ મીડિયા યૂઝર્સે ટ્રોલ કર્યા હતા. જેનો વીડિયો વાયરલ થયો હતો.

પાર્ટીમાં બૉલ્ડ ડ્રેસ પહેરીને આવી આ એક્ટ્રેસ, મીડિયાને પોઝ આપતા વારંવાર જોતી રહી નીચે, છેક સુધી પોતાને અનકમ્ફર્ટેબલ ફીલ કરતી રહી

X
Tiger Shroff Disha Patani Trolled For Dressing sense,લંચ ડેટ પર ગયેલા ટાઇગર-દિશાના ડ્રેસિંગ સેન્સ પર ઉડી મજાક

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી