તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Teaser Of Salman Khan’s Bigg Boss 12,'બિગ બોસ 12'નો બીજો પ્રોમો રિલીઝ, સલમાને મળાવ્યાં મામા ભાણેજને

'બિગ બોસ 12'નો બીજો પ્રોમો રિલીઝ, સલમાને મળાવ્યાં મામા-ભાણેજને

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બિગ બોસ 12નો બીજો પ્રોમો રિલીઝ થઈ ગયો છે જે મામા-ભાણેજના રિલેશન બેસ્ડ છે. જેમાં સલમાન ખાન બતાવી રહ્યો છે કે કેવી રીતે ભાણેજ તેના મામાને દરેક વાત પૂછીને નિર્ણય લે છે. ભાણેજ ખાવાથી લઈને છોકરી જોવા જાય છે ત્યાં સુધી મામાની જ પરમિશન લે છે. તેવી જ રીતે આવી જોડી પણ બિગ બોસમાં જોવા મળશે.

 

માઇક વગર ગામ આખાને સંદેશો આપ્યો, કાઠિયાવાડી કાકાનો વીડિયો સોશિયલ મીડિયામાં છવાયો