તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Sushant Rajput Sara Ali Khan Film Kedarnath Song Namo Namo Release,પૂજારીઓના વિરોધ છતાં મેકર્સે રિલીઝ કર્યું 'કેદારનાથ'નું પહેલું સોંગ 'ન

પૂજારીઓના વિરોધ છતાં મેકર્સે રિલીઝ કર્યું 'કેદારનાથ'નું પહેલું સોંગ 'નમો નમો'

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સારા અલી ખાનની ડેબ્યૂ મૂવી કેદારનાથ રિલીઝ પહેલાં જ વિરોધમાં ફરાઇ છે. કેદારનાથના પૂજારીઓએ આ ફિલ્મને લઇને વિરોધ નોંધાવ્યો છે. તેમના વિરોધ છતાં મેકર્સે ફિલ્મનું પહેલું સોંગ રિલીઝ કર્યું છે. જોકે પૂરા સોંગમાં મહાદેવના ગુણગાન છે, ગીતના શબ્દો નમો નમો છે. અને ભગવાન શંકરને સમર્પિત છે. આખા ગીતમાં કેદારનાથના રસ્તાઓના ભવ્ય દર્શન થાય છે.

 

સુરતની પ્રિયા ગોલાણીના બીજા વીડિયોએ સનસની ફેલાવી, આ વખતે બેડરૂમમાં કર્યો ડાન્સ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો