ફરીદાબાદ / છેડતીથી છંછેડાયેલી યુવતીએ ભરબજારે 'મજનૂ'ને માર્યો લાફો, ભીડ ભેગી કરી એવો હંગામો કર્યો કે યુવક પગમાં પડી ગયો

આરોપી હાથ જોડી માફી માંગતો રહ્યો પણ યુવતીએ તેની કરતૂતો જાહેર કરી દીધી

divyabhaskar.com | Updated - Jan 14, 2019, 04:21 PM
યુવતીને વારંવાર હેરાન કરવું એક યુવકને ભારે પડી ગયું હતું.યુવક કોલેજ આવતી-જતી યુવતીનો સતત પીછો કરીને પોતાની સાથે વાત કરવા યુવતી પર દબાણ કરતો હતો.ઉપરાંત યુવતીને વારંવાર ધમકી પણ આપતો હતો. આખરે યુવતીની સહનશક્તિની હદ આવી ગઈ હતી અને તેણે રસ્તા વચ્ચે જ યુવકને ખખડાવીને લાફો મારી દીધો હતો. એટલું જ નહીં યુવતીએ ભીડ ભેગી કરી એવો હંગામો કર્યો કે યુવક પગમાં પડી ગયો હતો. કોઈ વ્યક્તિએ આ ઘટનાનો વીડિયો ઉતારી સોશિયલ મીડિયા પર વાઈરલ કરી દીધો હતો.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App