• Home
  • DB Videos
  • DBV
  • SpyFinder Pro device for Finds All Hidden Cameras,આ ડિવાઇસથી શોધી શકશો હોટલ કે મોલના ચેન્જિંગ રૂમમાં લગાવેલા છૂપા કેમેરાને

સ્પેશિયલ ડિવાઇસ / આ ડિવાઇસથી શોધી શકશો હોટલ કે મોલના ચેન્જિંગ રૂમમાં લગાવેલા છૂપા કેમેરાને

SpyFinder Pro device for Finds All Hidden Cameras,આ ડિવાઇસથી શોધી શકશો હોટલ કે મોલના ચેન્જિંગ રૂમમાં લગાવેલા છૂપા કેમેરાને

divyabhaskar.com

Dec 29, 2018, 04:40 PM IST

ઘણી હોટલ કે શૉપિંગ મોલના ચેન્જિંગ રૂમમાં હિડન કેમેરા લગાવેલા હોય છે. જેનાથી બચવા હવે માર્કેટમાં એવી ડિવાઇસ આવી ચૂકી છે જેની મદદથી તમે હિડન કેમેરા ઈઝીલી પકડી શકો છો. આ ડિવાઇસનું નામ છે સ્પાઈફાઇન્ડર પ્રો ડિવાઇસ. આ ડિવાઇસ બનાવનાર કંપનીનો દાવો છે કે તેનાથી કોઇપણ પ્રકારના હિડન કેમેરાને શોધી શકાય છે. તેને ખાસ તો મહિલાઓ માટે જ બનાવવામાં આવી છે. જેથી હિડન કેમેરાથી તેમનો કોઈ વીડિયો ન બનાવી શકો. ઈન્ટરનેટ પર આવા હિડન કેમેરાથી મહિલાઓની પ્રાઇવેસીના વીડિયો વાયરલ થતા હોય છે. આ ડિવાઇસ કેવી રીતે કામ કરે છે અને તેની કિંમત કેટલી છે તેના માટે જુઓ આ વીડિયો.

સલમાનના બર્થડે પર ફોટોગ્રાફર્સ સાથે બેહુદુ વર્તન, આખી રાત ઠંડીમાં ધ્રુજાવી સવારે 5 વાગ્યે ખાવા આપી પાર્ટીની વધેલી બિરિયાની

X
SpyFinder Pro device for Finds All Hidden Cameras,આ ડિવાઇસથી શોધી શકશો હોટલ કે મોલના ચેન્જિંગ રૂમમાં લગાવેલા છૂપા કેમેરાને
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી