તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Somnath Dada Aarti Darshan,શ્રાવણના બીજા સોમવારે સોમનાથ દાદાની આરતીના કરો દર્શન

શ્રાવણના બીજા સોમવારે સોમનાથ દાદાની આરતીના કરો દર્શન

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

શ્રાવણ સોમવારમાં ભગવાન શિવ અને દેવી પાર્વતીની પૂજા કરવામાં આવે છે. આજે શ્રાવણનો બીજો સોમવાર છે ત્યારે સોમનાથ મંદિરમાં ભગવાન સોમનાથ દાદાની ભવ્ય આરતી કરવામાં આવી હતી. આરતી વખતે મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું હતુ અને હર હર મહાદેવના નાદ સાથે શિવાલય ગૂંજી ઉઠ્યું હતું. ભક્તો દાદાની આરતીના દર્શન કરી ભવ્યતા અનુભવી રહ્યા હતા.

 

મેલબોર્નમાં 'મોગલ છેડતા કાળો નાગ' ગાતા જ લોકગાયક જિજ્ઞેશ કવિરાજ પર થયો ડૉલરનો વરસાદ