તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • શોકસભામાં પુષ્પાંજલિના બદલે અનાજની અંજલિ, દરેક સમાજે લેવા જેવી શીખ,Social Media Viral Video

શોકસભામાં પુષ્પાંજલિના બદલે અનાજની અંજલિ, દરેક સમાજે લેવા જેવી શીખ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સામાન્ય રીતે કોઈની શોકસભામાં મૃતક પાસે પુષ્પાંજલિ અપાતી હોય છે. પરંતુ જબલપુરના એક સમાજે નવો ચીલો ચીતર્યો હતો. એક શોકસભામાં મૃતકની છબી પાસે પુષ્પો નહીં પણ અનાજની અંજલિ અપાઈ રહી હતી. અને આ અનાજ પારેવડાઓના ચણ માટે મુકાયુ હતુ. જે એક સારી વાત છે. ફૂલો તો આમ પણ કરમાઈ જતા તેને ફેંકી દેવામાં આવે છે. જેથી આ શીખ દરેક સમાજે સ્વીકારવી જોઇએ.

 

ટ્રાફિક ગરબો ગાઇને શહેરીજનોને સમજાવ્યા નિયમો, શહેર ટ્રાફિક પોલીસની અનોખી પહેલ