Home » DB Videos » DBV » soap made from donkey milk available in the Organic Festival held in Chandigarh

ગ્લોઈંગ સ્કિન મેળવવા માટે ગધેડીનાં દૂધની આ વસ્તુથી ન્હાય છે લોકો,એક નંગના ચૂકવે છે 500 રૂપિયા

Divyabhaskar.com | Updated - Jan 14, 2019, 03:24 PM

મિસ્ત્રની રાણી ક્લિયોપેટ્રાની સુંદરતાનું રહસ્ય હતું ગધેડીનું દૂધ

  • ચંદીગઢમાં ચાલી રહેલા 'ઓર્ગેનિક ફેસ્ટિવલ'માં એક સાબુ ખૂબ વેચાઈ રહ્યો છે. આ સાબુ રિષભ તોમર અને પૂજા કૌલનું સ્ટાર્ટ અપ છે. રિષભનાં કહેવા પ્રમાણે મિસ્ત્રની રાણી ક્લિયોપેટ્રા ગધેડીનાં દૂધથી ન્હાતી હતી,જે તેની સુંદરતાનું રહસ્ય હતું. આથી ગધેડીનાં દૂધથી બનેલાં સાબુ વડે ન્હાવાથી 2-3 અઠવાડિયામાં સ્કિન ગ્લો કરે છે. ગધેડીનાં દૂધનો સાબુ દિલ્હીમાં બને છે.આંધ્રપ્રદેશમાં ગધેડીનું દૂધ 2000રૂપિયા લિટર વેચાય છે
ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From DB Videos

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending

વીડિયો વધુ જુઓ