• Home
  • DB Videos
  • DBV
  • Singing donkey becomes internet sensation|હેરિએટ નામનો આ ગર્દભ બન્યો ઈન્ટરનેટ સેન્સેશન

વાઈરલ થયો આ ગાતો ગધેડો, હોંચી હોંચી ભૂંકવાના બદલે ગાય છે અનોખા રાગમાં

Singing donkey becomes internet sensation|હેરિએટ નામનો આ ગર્દભ બન્યો ઈન્ટરનેટ સેન્સેશન

Divyabhaskar.com

Nov 07, 2018, 06:26 PM IST

સિંગિંગ કરતા તો તમે અનેક લોકોને જોયા જ હશે પણ આજે અમે તમને બતાવીશું કે ડોન્કીને કે જે હોંચી હોંચી કરવાના બદલે એક અલગ જ રાગ આલાપે છે. હેરિએટ નામનો આ ડોન્કી આજકાલ ઈન્ટરનેટ પર તેની આ ગાયકીના લીધે ધૂમ મચાવી રહ્યો છે. જરા તમે પણ માણી લો તેનું આ ઑપરા. આ વીડિયો રેકોર્ડ કરીને અપલોડ કરનાર વ્યક્તિને પણ જાણ નહોતી જ કે આ ગાતો ગધેડો આટલો બધો વાઈરલ થશે. જો કે એવું પણ નથી કે પહેલીવાર જ કોઈ પ્રાણીએ ગાયકી પર હાથ અજમાવ્યો હોય આ અગાઉ પણ કેટલાક પ્રાણીઓ સંગીતમય સૂર છેડવાના પ્રયત્ન કરી ચૂક્યા હતા.

મફતમાં પથરી મટાડતા ગુજરાતી દાદા, 12MMની પથરી માત્ર ત્રણ જ દિવસમાં ભૂક્કો થઈને બહાર નીકળી જશે

હોસ્પિટલના ગોરખધંધાનો યુવતીએ કર્યો પર્દાફાશ: તગડું બિલ કરવા માટે મરી ગયેલા પિતાની ચાલુ રાખી મોંઘીદાટ સારવાર,એક બાદ એક ડૉક્ટરોનું માસ્ક ખેંચીને વીડિયોમાં પાડ્યા ઉઘાડા

X
Singing donkey becomes internet sensation|હેરિએટ નામનો આ ગર્દભ બન્યો ઈન્ટરનેટ સેન્સેશન
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી