• Home
  • DB Videos
  • DBV
  • આ છોટે ઉસ્તાદે સ્ટેજ પર કાનુડાના ગીતો ગાઈ લોકોને કર્યા ગાંડા, થયો પૈસાનો વરસાદ,Singer aditya patel video

આ છોટે ઉસ્તાદે સ્ટેજ પર કાનુડાના ગીતો ગાઈ લોકોને કર્યા ગાંડા, થયો પૈસાનો વરસાદ

વીડિયોમાં લોકોને જલસા કરાવતો આ છોટે ઉસ્તાદ આદિત્ય પટેલ છે. તેણે સ્ટેજ પર કાનુડાના ગીતો ગાઈને લોકોને ઘેલુ લગાડ્યું હતુ.

divyabhaskar.com | Updated - Sep 16, 2018, 11:33 AM

વીડિયોમાં લોકોને જલસા કરાવતો આ છોટે ઉસ્તાદ આદિત્ય પટેલ છે. તેણે સ્ટેજ પર કાનુડાના ગીતો ગાઈને લોકોને ઘેલુ લગાડ્યું હતુ.

વીડિયોમાં લોકોને જલસા કરાવતો આ છોટે ઉસ્તાદ આદિત્ય પટેલ છે. તેણે સ્ટેજ પર કાનુડાના ગીતો ગાઈને લોકોને ઘેલુ લગાડ્યું હતુ. વીડિયો કોઈ ભજન મંડળીનો લાગી રહ્યો છે. અને જન્માષ્ટમીનો હોય તેવું લાગે છે. પરંતુ આદિત્યની ગાવાની સ્ટાઇલ અને તેના ગાવાના અંદાજે લોકોને થીરકવા મજબૂર કર્યા હતા. તેનું પર્ફોમન્સ જોઈ લોકોએ પૈસાનો વરસાદ કર્યો હતો.

લગ્નના માંડવે જમાઈ પર વરસી અધધધ સોનાની ચેઇન અને વીંટીઓ, વહુ થઈ હરખઘેલી

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App