• Home
  • Dvb
  • Dbv
  • Shark Caught In Hook Is Rescued By Divers|શાર્કના મોંઢામાં ફસાયો હતો માછલી પકડવાનો હૂક,

શાર્કના મોંઢામાં ફસાયો હતો માછલી પકડવાનો હૂક, બચાવવા દરિયામાં પડેલા બહાદુર ડ્રાઇવરે શાર્કના હુમલાઓ વચ્ચે પણ ચાલુ રાખ્યું રેસ્ક્યુ ઓપરેશન

Shark Caught In Hook Is Rescued By Divers|શાર્કના મોંઢામાં ફસાયો હતો માછલી પકડવાનો હૂક,

Divyabhaskar.com

Oct 29, 2018, 05:17 PM IST

બહામાસના એક આઇલેન્ડમાં એક શાર્કના મોંઢામાં માછલી પકડવાનો હૂક ફસાઇ ગયો હતો, જેને નીકાળવાની આખી મથામણનો વીડિયો વાઈરલ થયો હતો. 51 વર્ષના ડાઇવર ટ્રોય ઇલોસ્કી તેમના સાથીઓ સાથે ઘણી વાર આઇલેન્ડ પર જાય છે જ્યાં તેમણે આ શાર્કને કોઈ કારણસર પરેશાન થતી જોઈ હતી. બાદમાં તેમના ધ્યાને આવ્યું હતું કે તેના મોઢામાં માછલી પકડવાનો હૂક ફસાયેલો છે.તેઓ હુક કાઢવાનું નક્કી કરીને નાની માછલીઓ લઈને તે શાર્ક પાસે પહોંચ્યા હતા. તેમને જોઈને તે શાર્કે તેના પર હુમલો પણ કર્યો હતો સદનસીબે શાર્કનો મોઢામાં હૂક ફસાયેલો હોવાથી તે નુકસાન પહોંચાડી શકી નહોતી.15 મિનિટ સુધી મથામણ કર્યા બાદ જ ઇલોસ્કીએ શાર્ક પર કાબૂ મેળવી લીધો હતો તેના મોઢામાંથી હૂક કાઢી લીધો. તેમના જ એક સાથીએ આ વીડિયો પણ બનાવ્યો હતો.

X
Shark Caught In Hook Is Rescued By Divers|શાર્કના મોંઢામાં ફસાયો હતો માછલી પકડવાનો હૂક,

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી