• Gujarati News
  • National
  • શંકર મહાદેવને ફરી દોઢ મિનિટમાં ગાયું 'બ્રેથલેસ' સોંગ, ગીતમાં બતાવ્યું New India,Shankar Mahadevan Recreates ‘Breathless’ Highlighting Gov

શંકર મહાદેવને ફરી દોઢ મિનિટમાં ગાયું 'બ્રેથલેસ' સોંગ, ગીતમાં બતાવ્યું New India

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

Shankar Mahadevanનો એક વીડિયો સોશિયલ મીડિયામાં છવાયો છે. આ વીડિયો એક બ્રેથલેસ સોંગ છે જે 20 વર્ષ બાદ ફરી શંકર મહાદેવને ગાયું છે. દોઢ મિનિટના આ સોંગમાં મોદી ગર્વર્મેન્ટની સ્કિમને આવરી લેવાઇ છે. તેમાં સ્વચ્છ ભારત, સ્કિલ ઈન્ડિયા, નોન સ્ટૉપ ઈન્ડિયા અને સ્ટાર્ટ અપ ઈન્ડિયાની વાત કરાઈ છે. જોકે આ આઇકૉનિક સોંગનો ભાજપના પ્રચાર માટે ઉપયોગ કરાયાની સોશિયલ મીડિયામાં ટીકા થઈ રહી છે.

 

એક સમયે માતાની ચોકીમાં ગાતી હતી સિંગર નેહા કક્કડ, જાગરણનો વીડિયો વાયરલ