• Home
  • DB Videos
  • DBV
  • shankar mahadevan impressed by hotel staff members sing for him,બેંગાલુરૂની હોટલમાં સ્ટાફ મેમ્બર્સે શંકર મહાદેવન માટે ગાયું ગીત,અવાજ એવો કે તમે પણ થઈ જશો તેમના ફેન્સ

બેંગાલુરૂની હોટલમાં સ્ટાફ મેમ્બર્સે શંકર મહાદેવન માટે ગાયું ગીત,અવાજ એવો કે તમે પણ થઈ જશો તેમના ફેન્સ

shankar-mahadevan-impressed-by-hotel-staff-members-sing-for-him,બેંગાલુરૂની હોટલમાં સ્ટાફ મેમ્બર્સે શંકર મહાદેવન માટે ગાયું ગીત,અવાજ એવો કે તમે પણ થઈ જશો તેમના ફેન્સ

શંકર મહાદેવન ભારતના સૌથી શાનદાર ગાયક અને મ્યૂઝિશિયન ડાયરેક્ટર્સમાંના એક છે.તેના મ્યૂઝિક અને સિંગિંગને લોકો ખુબ પસંદ કરે છે.

divyabhaskar.com

Sep 26, 2018, 12:13 PM IST

શંકર મહાદેવન ભારતના સૌથી શાનદાર ગાયક અને મ્યૂઝિશિયન ડાયરેક્ટર્સમાંના એક છે.તેના મ્યૂઝિક અને સિંગિંગને લોકો ખુબ પસંદ કરે છે. તેના બ્રેથલેસ સોંગને આજે પણ લોકો સાંભળવાનું પસંદ કરે છે. હાલમાં જ શંકર મહાદેવન બેંગાલુરૂની એક હોટલમાં પહોંચ્યા તો ચેકઆઉટ સમયે સ્ટાફ મેમ્બર્સે તેમના માટે એક સોંગ ડેડિકેટ કર્યું હતુ. જેનો વીડિયો તેમણે પોસ્ટ કર્યો છે.

વિરાટ કોહલીને રાષ્ટ્રપતિએ આપ્યો રાજીવ ગાંધી ખેલ રત્ન પુરસ્કાર, હજી સુધી બે ક્રિકેટરને મળ્યું છે આ સન્માન

X
shankar-mahadevan-impressed-by-hotel-staff-members-sing-for-him,બેંગાલુરૂની હોટલમાં સ્ટાફ મેમ્બર્સે શંકર મહાદેવન માટે ગાયું ગીત,અવાજ એવો કે તમે પણ થઈ જશો તેમના ફેન્સ
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી