• Home
  • Dvb
  • Dbv
  • Shahrukh Khan Aamir Khan Dance At Isha Ambani Sangeet Ceremony,ઈશા અંબાણીના પ્રી વેડિંગમાં અમેરિકન પોપ સ્ટાર બિયોન્સેનું હોટ પર્ફોર્મન્સ, શાહરૂખ સલમાનથી લઈને એશ પણ નાચ્યાં

ઈશા અંબાણીના પ્રી-વેડિંગમાં અમેરિકન પોપ સ્ટાર બિયોન્સેનું હોટ પર્ફોર્મન્સ, શાહરૂખ-સલમાનથી લઈને એશ પણ નાચ્યાં

Shahrukh Khan Aamir Khan Dance At Isha Ambani Sangeet Ceremony,ઈશા અંબાણીના પ્રી-વેડિંગમાં અમેરિકન પોપ સ્ટાર બિયોન્સેનું હોટ પર્ફોર્મન્સ, શાહરૂખ-સલમાનથી લઈને એશ પણ નાચ્યાં

divyabhaskar.com

Dec 10, 2018, 12:11 PM IST

ઉદયપુરમાં ચાલી રહેલ મુકેશ અંબાણીની દીકરી ઈશાની પ્રી-વેડિંગમાં બોલિવૂડથી લઈને હોલિવૂડ સેલેબ સામેલ થયા હતા. જેમાં સેન્ટર ઓફ એટ્રેક્શન રહી હોલિવૂડ પોપ સ્ટાર બિયોન્સે. બિયોન્સેના હોટ પર્ફોર્મન્સે બધાની આંખો ચાર કરી દીધી હતી. તો બોલિવૂડમાં પણ શાહરૂખ, સલમાનથી લઈને એશ્વર્યાએ પણ અંબાણી પરિવારને ડાન્સ કરાવ્યો હતો.

પતિ વિદેશી પણ પ્રિયંકાનું દિલ એકદમ દેશી, લગ્ન પછીની પહેલી જ ઈવેન્ટમાં થયુ સાબિત

X
Shahrukh Khan Aamir Khan Dance At Isha Ambani Sangeet Ceremony,ઈશા અંબાણીના પ્રી-વેડિંગમાં અમેરિકન પોપ સ્ટાર બિયોન્સેનું હોટ પર્ફોર્મન્સ, શાહરૂખ-સલમાનથી લઈને એશ પણ નાચ્યાં

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી