તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Selfie Queen Video Viral In Social Media,જો તમારે પર્ફેક્ટ સેલ્ફી લેતા શીખવું છે તો આ વીડિયો ચોક્કસ જોવો પડે

જો તમારે પર્ફેક્ટ સેલ્ફી લેતા શીખવું છે તો આ વીડિયો ચોક્કસ જોવો પડે

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

સેલ્ફી લેવુ આજકાલ ટ્રેન્ડ બની ગયો છે અને એમાં પણ હવે પાઉટ સેલ્ફી કે પોઝ આપીને લેવી એ પણ એક ફેશન બની ગઈ છે. યંગસ્ટર્સ તો ઠીક પણ આજકાલના ટેણિયા પણ સેલ્ફી લેવામાં માસ્ટર થઈ ગયા છે. તેવી જ એક ટેણીનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે પાઉટ સેલ્ફી લઈ રહી છે. તેનો વીડિયો તેના જ કોઈ ફેમિલિમાંથી શૂટ કરી રહ્યું છે.

 

પેટ્રોલના ભાવ ઘટતાં જ કેમ વાયરલ થયો આ બાળકીનો વીડિયો? રાજકારણ પર આપી ગઈ એક સંદેશ