• Home
  • DB Videos
  • DBV
  • સારા અલીથી નારાજ થયો સુશાંત સિંહ રાજપૂત, કેદારનાથના ન્યૂ સોંગમાં જોવા મળી ખાટી મીઠી રિલેશનશીપ,sara ali khan sushant singh rajput jaan nisaar kedarnath arijit singh

સારા અલીથી નારાજ થયો સુશાંત સિંહ રાજપૂત, કેદારનાથના ન્યૂ સોંગમાં જોવા મળી ખાટી-મીઠી રિલેશનશીપ

સારા અલીથી નારાજ થયો સુશાંત સિંહ રાજપૂત, કેદારનાથના ન્યૂ સોંગમાં જોવા મળી ખાટી-મીઠી રિલેશનશીપ,sara-ali-khan-sushant-singh-rajput-jaan-nisaar-kedarnath-arijit-singh

સારા અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ કેદારનાથનનું ચોથુ સોંગ રિલીઝ થઈ ગયુ છે.

divyabhaskar.com

Nov 28, 2018, 06:26 PM IST

સારા અલી ખાનની ડેબ્યૂ ફિલ્મ કેદારનાથનનું ચોથુ સોંગ રિલીઝ થઈ ગયુ છે. ફિલ્મના ટ્રેલરની સાથોસાથ તેના સોંગ્સ પણ હીટ થઈ રહ્યા છે. આ સોંગમાં સારા-સુશાંત વચ્ચેની ખાટી-મીઠી રિલેશનશીપ જોવા મળે છે. સોંગમાં સારાથી સુશાંત નારાજ છે જેને મનાવવાના પ્રયાસમાં લાગેલી છે સારા, સોંગ અરિજીત સિંહે ગાયુ છે. અને લિરિક્સ અમિતાભ ભટ્ટાચાર્યે લખ્યા છે.

Tvની આ હોટ એક્ટ્રેસે બુરખા પર આપ્યું હતું બૉલ્ડ સ્ટેટમેન્ટ, હવે માફી માગવી પડી

X
સારા અલીથી નારાજ થયો સુશાંત સિંહ રાજપૂત, કેદારનાથના ન્યૂ સોંગમાં જોવા મળી ખાટી-મીઠી રિલેશનશીપ,sara-ali-khan-sushant-singh-rajput-jaan-nisaar-kedarnath-arijit-singh
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી