તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • તનુશ્રી છેડછાડ મામલે નાના પાટેકર બાદ હવે પ્રોડ્યુસર પણ ફસાયા, સ્ટિંગ ઑપરેશનમાં કહી નાખી શર્મનાક

તનુશ્રી છેડછાડ કૉન્ટ્રોવર્સીઃ નાના પાટેકર બાદ હવે ફિલ્મના પ્રોડ્યુસર પણ ફસાયા, સ્ટિંગ ઑપરેશનમાં એક્ટ્રેસ વિશે કહી શરમજનક વાત

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

તનુશ્રી દત્તા અને નાના પાટેકર કોન્ટ્રોવર્સીમાં રોજને રોજ કંઇક નવા વિવાદો સામે આવી રહ્યા છે. તનુશ્રીના સપોર્ટમાં બૉલિવૂડ સેલેબ ફરહાન અખ્તર, સ્વરા ભાસ્કર, રિચા ચઢ્ઢા, ટ્વિંકલ ખન્ના અને પ્રિયંકા ચોપરા આવી ચૂક્યા છે, તો રાખી સાવંત અને રિમિ સેને નાના પાટેકરનો બચાવ કર્યો છે. ત્યારે હાલમાં જ એક ન્યૂઝ ચેનલે આ મામલે સચ્ચાઈ જાણવા સ્ટિંગ ઑપરેશન કર્યુ હતુ. આ ફિલ્મના પ્રોડ્યુસર સામી સિદ્દીકીને તનુશ્રી પર પૂછવામાં આવેલા સવાલોના જવાબમાં એક્ટ્રેસની સચ્ચાઈ જણાવી હતી. તે સમયે તનુશ્રી પિરીયડ્સમાં હોવાનું સિદ્દીકીએ જણાવ્યું હતુ.

 

પતિ આયુષ શર્માની ફિલ્મ જોયા બાદ નારાજ થઈ સલમાનની બહેન અર્પિતા ખાન, પતિની એક હરકત પર રોષે ભરાઈ