• Home
  • Dvb
  • Dbv
  • Rescuers pull newborn baby from storm drain,ગટરમાં કોઈએ તરછોડી દીધું હતું નવજાત બાળક, દિલધડક રીતે કરાયું રેસ્ક્યૂ

અજીબોગરીબ / ગટરમાં કોઈએ તરછોડી દીધું હતું નવજાત બાળક, દિલધડક રીતે કરાયું રેસ્ક્યૂ

Rescuers pull newborn baby from storm drain,ગટરમાં કોઈએ તરછોડી દીધું હતું નવજાત બાળક,  દિલધડક રીતે કરાયું રેસ્ક્યૂ

divyabhaskar.com

Feb 14, 2019, 02:58 PM IST
સોશિયલ મીડિયામાં સાઉથ આફ્રિકાના જોહનીસબર્ગનો રેસ્ક્યુનો એક વીડિયો વાઈરલ થયો છે જેમાં એક નવજાતનું ગટરમાંથી દિલધડક રીતે રેસ્ક્યુ કરાયું હતું. રેસ્ક્યુ ટીમે આ નવજાતને બહાર નીકાળવા માટે અંદર એક દોરડું નાખીને તેની પકડ મજબૂત કરીને બહારની તરફ ખેંચી હતી. સાવધાનીપૂર્વક આખી બચાવ કામગીરી કરવામાં આવી હતી જેના કારણે તેને કોઈ વધુ નુકસાન પણ થયું નહોતું. લોકોએ પણ આ ટીમની કામગીરી બાદ તેમને ચિયર્સ કરી હતી. જો કે હજુ સુધી એ જાણી શકાયું નથી કે આ નવજાતને કોણ આ સ્થળે મરવા માટે તરછોડી ગયું હતું.
X
Rescuers pull newborn baby from storm drain,ગટરમાં કોઈએ તરછોડી દીધું હતું નવજાત બાળક,  દિલધડક રીતે કરાયું રેસ્ક્યૂ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી