• Home
  • Dvb
  • Dbv
  • Ranveer kisses Deepika at Kapil ginni Mumbai wedding Reception,કપિલ શર્માના રિસેપ્શનમાં દીપવિર છવાયા, પાર્ટીમાં કર્યો ધમાકેદાર ડાન્સ, સામે આવ્યા ઈનસાઇડ વીડિયો

Kapil Sharma wedding Reception / કપિલ શર્માના રિસેપ્શનમાં દીપવિર છવાયા, પાર્ટીમાં કર્યો ધમાકેદાર ડાન્સ, સામે આવ્યા ઈનસાઇડ વીડિયો

Ranveer kisses Deepika at Kapil ginni Mumbai wedding Reception,કપિલ શર્માના રિસેપ્શનમાં દીપવિર છવાયા, પાર્ટીમાં કર્યો ધમાકેદાર ડાન્સ, સામે આવ્યા ઈનસાઇડ વીડિયો

divyabhaskar.com

Dec 25, 2018, 12:05 PM IST

ટેલિવૂડ એક્ટર કપિલ શર્માએ 12 ડિસેમ્બરના રોજ શીખ તથા હિંદુ વિધિથી લગ્ન કર્યાં હતાં. લગ્ન બાદ કપિલ શર્માએ અમૃતસરમાં રેડિસન બ્લૂ હોટલમાં ગ્રાન્ડ રિસેપ્શન યોજ્યું હતું. અહીં રણવિર અને દીપિકા સેન્ટર ઓફ અટ્રેક્શન રહ્યા હતા, દીપિકા રેડ સાડીમાં ભારતીય નારી લાગતી હતી તો રણવિર બ્લેક શૂટમાં આવ્યો હતો. અહીં કપલે ડાન્સ સાથે ધમાલ મસ્તી કરી હતી. મિકા સિંહના પર્ફોર્મન્સ પર રણવિર દીપિકાએ સુપર્બ ડાન્સ કર્યો હતો.

Bigg Bossમાં સલમાન ખાને રણવિર સિંહ સાથે મળીને કરણ જોહરની ઉડાવી મજાક, કરાવ્યો 'રાધા'નો ડાન્સ

X
Ranveer kisses Deepika at Kapil ginni Mumbai wedding Reception,કપિલ શર્માના રિસેપ્શનમાં દીપવિર છવાયા, પાર્ટીમાં કર્યો ધમાકેદાર ડાન્સ, સામે આવ્યા ઈનસાઇડ વીડિયો

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી