તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • લગ્ન બાદ પહેલીવાર સામે આવ્યા પ્રિયંકા નિક, રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યું કપલ,priyanka chopra nick jonas hindu wedding ceremo

લગ્ન બાદ પહેલીવાર સામે આવ્યા પ્રિયંકા-નિક, રોમેન્ટિક અંદાજમાં જોવા મળ્યું કપલ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસ હિંદૂ રિતરિવાજથી પરણી ગયા છે. લગ્ન બાદ પહેલીવાર કપલ જોધપુર એરપોર્ટ પર જોવા મળ્યું. હાથમાં મહેંદી, માંગમાં સિંદૂર અને લીલી સાડીમાં જોવા મળી દેસી ગર્લ, અહીં કપલે રોમેન્ટિક પોઝ મીડિયાને આપ્યા હતા. સોશિયલ મીડિયામાં પ્રિયંકાના લગ્નની ધૂંધળી તસવીરો વાયરલ થઈ છે.

 

પ્રિયંકાની પાર્ટીમાંથી આવતી વખતે ઈશા અંબાણીએ લપેટ્યો ભાવિ પતિનો ઉલ્ટો કોટ

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો