તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • પોતાની સગાઈમાં મન મૂકીને નાચી પ્રિયંકા ચોપરા, ઇનસાઇડ વીડિયોમાં દેખાઈ બોલિવુડ બિઝનેસ જગતની હસ્ત

પોતાની સગાઈમાં મન મૂકીને નાચી પ્રિયંકા ચોપરા, ઇનસાઇડ વીડિયોમાં દેખાઈ બોલિવુડ-બિઝનેસ જગતની હસ્તીઓ

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ અમેરિકન સિંગર અને તેના બોયફ્રેન્ડ નિક જોનાસ સાથે સગાઈ કરી લીધી છે. ગઈ કાલે તેની રોકા સેરેમની થઈ, અને રાત્રે મુંબઈની ફાઇવ સ્ટાર હોટલમાં એન્ગેજમેન્ટ પાર્ટી યોજાઈ. જેમાં તેના નજીકના મિત્રો અને ફેમિલિ જોવા મળી. જેના ફોટોઝ બહાર આવ્યા છે. ઉપરાંત નિક જોનાસે એક વીડિયો શેર કર્યો છે. જે પાર્ટીની અંદરનો છે. વીડિયોમાં પ્રિયંકા ખુશ જોવા મળી રહી છે. અને ડાન્સ કરી રહી છે.

 

બોલિવૂડ એક્ટ્રેસ પ્રિયંકા ચોપરાએ નિક જોનાસ સાથે રોકા કર્યો, જુઓ ઘરનો વીડિયો