• Home
  • Dvb
  • Dbv
  • આ પોલીસકર્મી પર તમને માન થશે, ટ્રાફિક જવાનોને એવી ભાષામાં સૂચના આપી કે દેશભરમાં છવાઈ ગયા, ક્યુ વાહન પકડવું અને કોને દંડ કરવો એ પણ સમજાવ્યું,Policeman order to traffic police fource

આ પોલીસકર્મી પર તમને માન થશે, ટ્રાફિક જવાનોને એવી ભાષામાં સૂચના આપી કે દેશભરમાં છવાઈ ગયા, ક્યુ વાહન પકડવું અને કોને દંડ કરવો એ પણ સમજાવ્યું

આ પોલીસકર્મી પર તમને માન થશે, ટ્રાફિક જવાનોને એવી ભાષામાં સૂચના આપી કે દેશભરમાં છવાઈ ગયા, ક્યુ વાહન પકડવું અને કોને દંડ કરવો એ પણ સમજાવ્યું,Policeman order to traffic police fource

divyabhaskar.com

Dec 15, 2018, 05:06 PM IST

આજકાલ ટ્રાફિક નિયમો સખત થઈ જતાં ટ્રાફિકના ઈશ્યું થોડા ઓછા થયા છે. પરંતુ ઘણાં ટ્રાફિક પોલીસમેન આ કાયદાનો દુરુપયોગ કરી લોકોને હેરાન પણ કરતા હોય છે, ત્યારે એક પ્રામાણિક પોલીસ ઓફિસરનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જે ટ્રાફિક પોલીસ ફોર્સને એવી ભાષામાં સૂચના આપે છે જે ખરેખર અમલ થવી જોઇએ, તેનો વીડિયો જોઇને તમને પણ તેના પર માન થશે.

ઈશા અંબાણીના રિસેપ્શનમાં પાન-મુખવાસની હતી વેરાયટી, સામાન્ય લગ્નમાં જમવાનું મેનું પણ ટૂંકુ પડે એવડું હતું આ હાઇપ્રોફાઇલ લગ્નમાં મુખવાસનું કાઉન્ટર

X
આ પોલીસકર્મી પર તમને માન થશે, ટ્રાફિક જવાનોને એવી ભાષામાં સૂચના આપી કે દેશભરમાં છવાઈ ગયા, ક્યુ વાહન પકડવું અને કોને દંડ કરવો એ પણ સમજાવ્યું,Policeman order to traffic police fource

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી