તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • નેધરલેન્ડમાં PHILIPSની હેડ ઑફિસ છે જોવાજેવી, 3D લાઇટિંગને જોવા લોકોની ભીડ જામે છે,PHILIPS Head Office NETHERLAND, Watch The Light Show

નેધરલેન્ડમાં PHILIPSની હેડ ઑફિસ છે જોવાજેવી, 3D લાઇટિંગને જોવા લોકોની ભીડ જામે છે

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

Philipsની હેડ ઓફિસ નેધરલેન્ડમાં આવેલી છે. જેની એક ખાસિયત છે તેનો લાઇટ શૉ, હેડ ઓફિસની બિલ્ડિંગમાં અનોખો લાઇટ શૉ થાય છે. જેને જોવા લોકોની ભીડ ઉમટે છે. 3D લાઇટ શૉથી અનોખો નજારો સર્જાય છે, આ પહેલાં તમે આવો લાઇટ શૉ ક્યારેય નહીં જોયો હોય. જેનો વીડિયો હાલમાં જ કોઈ વ્યૂઅરે સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.

 

ભારતની આ કલા જોઇને જાપાન-અમેરિકા પણ થઈ જશે હેરાન 

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો