• Home
  • Dvb
  • Dbv
  • પાણીપૂરીમાં આવું પણ હોય, બંધ પેકેટ જોઈને તમારી આંખો પણ પહોળી થઈ જશે, કોઈ ગ્રાહકે વીડિયો ઊતારી ખોલી લારીવાળાની પોલ,Pani puri packet video

પાણીપૂરીમાં આવું પણ હોય, બંધ પેકેટ જોઈને તમારી આંખો પણ પહોળી થઈ જશે, કોઈ ગ્રાહકે વીડિયો ઊતારી ખોલી લારીવાળાની પોલ

પાણીપૂરીમાં આવું પણ હોય, બંધ પેકેટ જોઈને તમારી આંખો પણ પહોળી થઈ જશે, કોઈ ગ્રાહકે વીડિયો ઊતારી ખોલી લારીવાળાની પોલ,Pani puri packet video

divyabhaskar.com

Dec 15, 2018, 05:07 PM IST

પાણીપૂરી એવી ચીજ છે જે નાનાથી લઈને મોટાની પ્રિય છે. એમાં પણ રસ્તા પર વેચાતી ભૈયાજીની પાણીપૂરી ગમે એટલી અનહાઇજેનિક હોય પણ લોકો તેનો સ્વાદ લૂંટતા ધરાતા નથી. પરંતુ આ વીડિયોને ધ્યાનથી જુઓ, એક બંધ પૂરીના પેકેટમાં તાજુ જન્મેલ ઉંદરનું બચ્ચુ આંટા મારતુ હતુ. જે લોકોના સ્વાસ્થ્ય માટે હાનિકારક છે. કોઈ ગ્રાહકે તેનો વીડિયો શૂટ કરી પાણીપૂરી વેચતા ભૈયાની પોલ ખોલી હતી.

આ પોલીસકર્મી પર તમને માન થશે, ટ્રાફિક જવાનોને એવી ભાષામાં સૂચના આપી કે દેશભરમાં છવાઈ ગયા, ક્યુ વાહન પકડવું અને કોને દંડ કરવો એ પણ સમજાવ્યું

X
પાણીપૂરીમાં આવું પણ હોય, બંધ પેકેટ જોઈને તમારી આંખો પણ પહોળી થઈ જશે, કોઈ ગ્રાહકે વીડિયો ઊતારી ખોલી લારીવાળાની પોલ,Pani puri packet video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી