• Home
  • Dvb
  • Dbv
  • pakistani reporter funny reporting in balochistan hill site,પાકિસ્તાની રિપોર્ટરની બેવકૂફી કેમેરામાં કેદ, બલૂચિસ્તાનના ખરાબ રસ્તા પર કર્યુ હતુ લાઇવ

આ કેવું રિપોર્ટિંગ / પાકિસ્તાની રિપોર્ટરની બેવકૂફી કેમેરામાં કેદ, બલૂચિસ્તાનના ખરાબ રસ્તા પર કર્યુ હતુ લાઇવ

pakistani reporter funny reporting in balochistan hill site,પાકિસ્તાની રિપોર્ટરની બેવકૂફી કેમેરામાં કેદ, બલૂચિસ્તાનના ખરાબ રસ્તા પર કર્યુ હતુ લાઇવ

divyabhaskar.com

Jan 17, 2019, 03:00 PM IST

પાકિસ્તાનના બલૂચિસ્તાનનો એક વીડિયો હાલ ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં એક રિપોર્ટર પહાડી રસ્તા પર રિપોર્ટિંગ કરી રહ્યો છે. તે ખરાબ હવામાન વિશે જણાવી રહ્યો છે. ત્યાં જ એક બાઇકસવાર આવે છે અને ખરાબ રસ્તાના કારણે ત્યાં સ્લીપ થઈ જાય છે. અને રિપોર્ટર આ ઘટનાને પણ કેમેરામાં કેદ કરે છે.

ચાલતી કાર પર ચઢીને યુવતીઓએ કરી આવી હરકત, અન્ય યુવતીએ બારીમાંથી લટકી બનાવ્યો વીડિયો

X
pakistani reporter funny reporting in balochistan hill site,પાકિસ્તાની રિપોર્ટરની બેવકૂફી કેમેરામાં કેદ, બલૂચિસ્તાનના ખરાબ રસ્તા પર કર્યુ હતુ લાઇવ

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી