• Gujarati News
  • National
  • Pakistani ‘PK’ Says Imran Khan Is ‘right Number’પાકિસ્તાનમાં PKએ ઈમરાન ખાનને કહ્યું 'જનતાએ રાઇટ નંબર પસંદ કર્યો' Viral થયો વીડિય

પાકિસ્તાનમાં PKએ ઈમરાન ખાનને કહ્યું 'જનતાએ રાઇટ નંબર પસંદ કર્યો' Viral થયો વીડિયો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

આ છે પાકિસ્તાની PK. પીળું હેલ્મેટ, મોંમાં પાન, હાથમાં બ્રિફકેસ અને ગળામાં રેડિયો. કરાંચીના આ PK પાકિસ્તાનમાં

પબ્લિસીટી સ્ટંટ કરી રહ્યો છે. પહેલા તો પાકના નવા વડાપ્રધાન ઈમરાન ખાનને મુબારકબાદી આપવા તેના ઘેર પહોંચી ગયો. આ PKની મુલાકાત ઈમરાન ખાન સાથે તો ન થઈ પરંતુ સલાહ જરૂર મળી. પાકિસ્તાની જનતાએ "રાઇટ નંબર' પર થપ્પો લગાવ્યો. PKએ પબ્લિકને Missing Damના પેમફલેટ્સ વહેંચ્યાં. 'પાકિસ્તાનની છેલ્લી આશા ઈમરાન ખાન તેમના મુદ્દાઓનો હલ લાવજો, જનતાએ તેની ફરજ અદા કરી ઈમરાન ખાનને જીતાડ્યા. હવે ઈમરાન ખાને તેમના વચનો પૂરાં કરવાં પડશે'. ફિલ્મ 'પીકે'માં આમિર ખાને કર્યો હતો આ રોલ.

 

વતનમાં બધું વેચીને સુરત તરફ દોટ મૂકતા લોકોને આ કાઠિયાવાડીએ સમજાવ્યું ગાંસડીઓનું ગણિત