175 વર્ષથી આ બેલ વાગી રહ્યો છે, સાયન્ટિસ્ટ પણ નથી જાણતા આનું રહસ્ય

4 વર્ષ પહેલા
  • કૉપી લિંક

જો કોઈ બેલ બેટરીના સહારે ચાલતો હોય તો તેનું આયુષ્ય કેટલા વર્ષનું હોય? એટલે કે તે કેટલા વર્ષ સુધી વાગે? વધુમાં વધુ કદાચ પાંચ કે દસ વર્ષ.પણ શું તમે કોઈ એવા બેલ વિષે સાંભળ્યું છે કે જે લગાતાર છેલ્લા 175 વર્ષથી વાગી રહ્યો હોય! સહુથી આશ્ચર્યની વાત તો એ છે કે તે એક બેટરીથી સંચાલિત પણ છે.આ ઘટના ગિનીઝ બૂક ઓફ વર્લ્ડ રેકોર્ડમાં પણ સ્થાન પામેલ છે, તો જોઈ લો આ અદભૂત બેલ જેનું નામ છે ઓક્સફર્ડ ઇલેક્ટ્રિક બેલ.

અન્ય સમાચારો પણ છે...