તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • હેન્ડપંપમાં આવી નવી ટેક્નોલોજી, ચકલી ફેરવોને પાણીની થાય ધારાવાડી,New Technology In Hand Pump

હેન્ડપંપમાં આવી નવી ટેક્નોલોજી, ચકલી ફેરવોને પાણીની થાય ધારાવાડી

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

હેન્ડ પંપ ચલાવવા માટે મહેનત અને સ્ટેમિના ખર્ચવુ પડે છે. પરંતુ હવે એવા હેન્ડપંપ આવી ગયા છે જેના પર માત્ર એક ચકલી ફેરવવાથી પાણીની ધારાવાડી થાય છે. વીડિયોમાં દેખાતો આ હેન્ડપંપ ભારતનો લાગતો નથી. તે ભારત બહારના કોઈ દેશનો લાગી રહ્યો છે. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

 

જો તમારે પર્ફેક્ટ સેલ્ફી લેતા શીખવું છે તો આ વીડિયો ચોક્કસ જોવો પડે