તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો
  • Gujarati News
  • National
  • Nayra Dance With Shweta Tiwari Son Reyansh Kohli,Tvની નાયરા સાથે ભાંગડા કરતા જોવા મળ્યો શ્વેતા તિવારીનો દોઢ વર્ષનો દીકરો

Tvની નાયરા સાથે ભાંગડા કરતા જોવા મળ્યો શ્વેતા તિવારીનો દોઢ વર્ષનો દીકરો

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

એક્ટર વિકાસ કલંત્રીની વાઇફ પ્રિયંકાએ પોતાની બર્થ ડે પાર્ટી રાખી હતી. આ પાર્ટીમાં યે રિશ્તા ક્યા કહલાતા હૈની નાયરા એટલે કે શિવાંગી જોશી પણ આવી હતી. અહીં શિવાંગી શ્વેતા તિવારીના દીકરા રેયાંશ સાથે ડાન્સ કરતી જોવા મળી. શિવાંગીએ રેયાંશને તેડીને પંજાબી સોંગ દારૂ બદનામ પર ડાન્સ કર્યો હતો. રેયાંશ પણ શિવાંગી સાથે ભાંગડા કરતો જોવા મળ્યો. અને તે શિવાંગીની કંપની એન્જોય કરી રહ્યો હતો. વીડિયોમાં શ્વેતાની દીકરી પલક પણ જોવા મળે છે. શિવાંગીએ આ વીડિયો તેના ઈન્સ્ટા એકાઉન્ટ પર શેર કર્યા છે.

 

આ છે શ્રીદેવીના મોત પહેલાનો છેલ્લો વીડિયો, બોની કપૂરે કર્યો શેર