Divya Bhaskar

Home » DB Videos » DBV » સિરિયલ 'તારક મહેતા'ને 10 વર્ષ પૂરા,ગોકુલધામ સોસાયટીમાં 'ખુશિયો કા દશક' સેલિબ્રેશન,Munmun Dutta shares special moments as Taarak Mehta Ka Oolta chashmah

સિરિયલ 'તારક મહેતા'ને 10 વર્ષ પૂરા,ગોકુલધામ સોસાયટીમાં 'ખુશિયો કા દશક' સેલિબ્રેશન

Divyabhaskar.com | Updated - Jul 29, 2018, 04:55 PM

સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને 10 વર્ષ પૂરા થઈ ગયા છે. સિરિયલનો પહેલો એપિસોડ 28 જુલાઈ 2008ના રોજ પ્રસારિત થયો હતો.

  • સિરીયલ 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ને 10 વર્ષ પૂરા થઈ ગયા છે. સિરિયલનો પહેલો એપિસોડ 28 જુલાઈ 2008ના રોજ પ્રસારિત થયો હતો. ગોકુલધામ સોસાયટીમાં 'ખુશિયો કા દશક' સેલિબ્રેશન થયુ, તારક મહેતાની ટીમે નાચ-ગાન કરીને કેક કટીંગ કર્યું. શૉમાં બબિતા અય્યરનું પાત્ર નિભાવનાર મુનમુન દત્તાએ વીડિયો અને ફોટો સોશિયલ મીડિયામાં શેર કર્યાં. જેઠાલાલ અને દયાભાભીનું પાત્ર દેશ-વિદેશમાં જાણીતું બન્યું. શૉમાં જેઠાલાલનું પાત્ર દિલિપ જોશી અને દયાનું પાત્ર દિશા વાંકાણી ભજવે છે. ટીવી પર આ એપિસોડ 30 અને 31 જુલાઈએ પ્રસારિત થશે.

    આસામનો આ યુવક છે ટાઇગર શ્રોફનો હમશકલ, સ્ટંટથી ભરેલુ છે સોશિયલ એકાઉન્ટ

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From DB Videos

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending