• Home
  • Dvb
  • Dbv
  • ઈશા અંબાણીના રિસેપ્શનમાં પાન મુખવાસની હતી વેરાયટી, સામાન્ય લગ્નમાં જમવાનું મેનું પણ ટૂંકુ પડે એવડું હતું આ હાઇપ્રોફાઇલ લગ્નમાં મુખવાસનું કાઉન્ટર,Mukhwas counter video of isha ambani reception

ઈશા અંબાણીના રિસેપ્શનમાં પાન-મુખવાસની હતી વેરાયટી, સામાન્ય લગ્નમાં જમવાનું મેનું પણ ટૂંકુ પડે એવડું હતું આ હાઇપ્રોફાઇલ લગ્નમાં મુખવાસનું કાઉન્ટર

ઈશા અંબાણીના રિસેપ્શનમાં પાન-મુખવાસની હતી વેરાયટી, સામાન્ય લગ્નમાં જમવાનું મેનું પણ ટૂંકુ પડે એવડું હતું આ હાઇપ્રોફાઇલ લગ્નમાં મુખવાસનું કાઉન્ટર,Mukhwas counter video of isha ambani reception

divyabhaskar.com

Dec 15, 2018, 03:58 PM IST

અંબાણી પરિવારે ઈશા અને આનંદ પીરામલના લગ્નની રિસેપ્શન પાર્ટી મુંબઈના જિયો ગાર્ડનમાં રાખી હતી. આ દરમિયાન ઈશા અને આનંદ સાથે મુકેશ અંબાણી, નીતા અંબાણી, અજય પીરામલ અને સ્વાતી પીરામલ ફોર્મલ ડ્રેસમાં જોવા મળ્યા હતા. રિસેપ્શનમાં મેનુના વીડિયો તો જોયા હશે પરંતુ અંબાણીએ આ ફંક્શનમાં પાન-મસાલા અને મુખવાસમાં પણ કોઈ કમી રાખી નહોતી. તે આ વીડિયો પરથી કહી શકાય.

ઈશા-આનંદના રિસેપ્શનમાં કંઇક આવી હતી મ્યુઝિકલ નાઇટ્સ, છવાયું એઆર રહેમાનનું પર્ફોર્મન્સ

X
ઈશા અંબાણીના રિસેપ્શનમાં પાન-મુખવાસની હતી વેરાયટી, સામાન્ય લગ્નમાં જમવાનું મેનું પણ ટૂંકુ પડે એવડું હતું આ હાઇપ્રોફાઇલ લગ્નમાં મુખવાસનું કાઉન્ટર,Mukhwas counter video of isha ambani reception

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી