• Home
  • Dvb
  • Dbv
  • અંબાણી પરિવાર પુત્રવધુ લાવતા પહેલાં દીકરીની કરશે વિદાય, જાણો ઈશાની ક્યાં સગાઈ થશે? અને ક્યાં થશે પ્રિ વેડિંગ પાર્ટી?mukesh ambani daughter isha ambani anand piramal engagement date and wedding date

અંબાણી પરિવાર પુત્રવધુ લાવતા પહેલાં દીકરીની કરશે વિદાય, જાણો ઈશાની ક્યાં સગાઈ થશે? અને ક્યાં થશે પ્રિ-વેડિંગ પાર્ટી?

અંબાણી પરિવાર પુત્રવધુ લાવતા પહેલાં દીકરીની કરશે વિદાય, જાણો ઈશાની ક્યાં સગાઈ થશે? અને ક્યાં થશે પ્રિ-વેડિંગ પાર્ટી?mukesh-ambani-daughter-isha-ambani-anand-piramal-engagement-date-and-wedding-date

અંબાણી પરિવાર હાલ ઈશા અંબાણીની સગાઈની તૈયારીઓમાં વ્યસ્ત છે. મુકેશ અંબાણી પોતાની લાડલીના લગ્ન આકાશ અંબાણીના પહેલા કરવા માગે છે.

divyabhaskar.com

Sep 19, 2018, 02:55 PM IST

અંબાણી પરિવાર હાલ ઈશા અંબાણીની સગાઈની તૈયારીઓમાં વ્યસ્ત છે. મુકેશ અંબાણી પોતાની લાડલીના લગ્ન આકાશ અંબાણીના પહેલા કરવા માગે છે. Vougeની માહિતી મુજબ મુકેશ અંબાણી દીકરા આકાશના લગ્ન પહેલા દીકરી ઈશાની વિદાય કરશે. ઈશા અંબાણી અને આનંદ પિરામલની સગાઈ 21 સપ્ટેમ્બરે ઈટલીના લેક કોમોમાં થશે. સગાઈમાં અંબાણી પરિવારના નજીકના મિત્રો અને સેલેબ્સ જ આમંત્રિત હશે. સગાઈ બાદ ઈશા-આનંદની પ્રી-વેડિંગ પાર્ટી ઉદયપુરમાં થશે, જે નવેમ્બરના અંત કે ડિસેમ્બર પ્રારંભમાં હશે. ભાઈ આકાશ પહેલા ઈશાના લગ્ન 12 ડિસેમ્બરે મુંબઈમાં જ થશે.

મોસ્ટ સેક્સિયેસ્ટ વુમનનું ટાઇટલ જીતનારી ટીવી એક્ટ્રેસે સેલિબ્રેટ કર્યો બર્થ ડે, ફ્રેન્ડ્સ સાથે કરી બિયર પાર્ટી

X
અંબાણી પરિવાર પુત્રવધુ લાવતા પહેલાં દીકરીની કરશે વિદાય, જાણો ઈશાની ક્યાં સગાઈ થશે? અને ક્યાં થશે પ્રિ-વેડિંગ પાર્ટી?mukesh-ambani-daughter-isha-ambani-anand-piramal-engagement-date-and-wedding-date

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી