• Home
  • Dvb
  • Dbv
  • મા દીકરાના આવા દૃશ્યો તમે પહેલાં ક્યારેય નહીં જોયા હોય,Mother Son love video

મા-દીકરાના આવા દૃશ્યો તમે પહેલાં ક્યારેય નહીં જોયા હોય

મા-દીકરાના આવા દૃશ્યો તમે પહેલાં ક્યારેય નહીં જોયા હોય,Mother Son love video

divyabhaskar.com

Dec 04, 2018, 03:37 PM IST

માતા અને દીકરા વચ્ચેના આવા અદભૂત પ્રેમના દૃશ્યો જ્વલંતે જ જોવા મળે. વીડિયો ક્યાનો છે તેતો જાણવા મળ્યુ નથી, પરંતુ બહુ ઈમોશનલ છે. એક પુત્ર પોતાની વૃદ્ધ બીમાર માતાને ખોળામાં લઈને પંપાળી રહ્યો છે. તે માતા પર પ્રેમ લૂટાવી રહ્યો છે. માતા કંઇક કહી રહી છે ત્યારે દીકરો તેને ચૂમવા કહે છે અને માતા પોતાના દીકરાને ચૂમી લે છે. પ્રેમના આ દૃશ્યો તેની જ પત્નીએ મોબાઇલમાં શૂટ કર્યા છે.

કપિલ શર્માના લગ્નની વિધિ શરૂ, ચૂડા સેરેમનીમાં દુલ્હન ગિન્ની પંજાબી ગીતો પર ખુબ નાચી

X
મા-દીકરાના આવા દૃશ્યો તમે પહેલાં ક્યારેય નહીં જોયા હોય,Mother Son love video

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી