• Home
  • Dvb
  • Dbv
  • વાંદરા અને બાળકનો આ ક્યૂટ વીડિયો 85 લાખ લોકોએ જોયો, એવુ તો શું છે આ વીડિયોમાં કે ઈન્ટરનેટ પર ઝડપથી થઈ રહ્યો છે વાઈરલ,Monkey and kid cute video viral

વાયરલ વીડિયો / વાંદરા અને બાળકનો આ ક્યૂટ વીડિયો 85 લાખ લોકોએ જોયો, એવુ તો શું છે આ વીડિયોમાં કે ઈન્ટરનેટ પર ઝડપથી થઈ રહ્યો છે વાઈરલ

વાંદરા અને બાળકનો આ ક્યૂટ વીડિયો 85 લાખ લોકોએ જોયો, એવુ તો શું છે આ વીડિયોમાં કે ઈન્ટરનેટ પર ઝડપથી થઈ રહ્યો છે વાઈરલ,Monkey and kid cute video viral

divyabhaskar.com

Feb 01, 2019, 12:17 PM IST

કોણ કહે છે કે પ્રેમ માત્ર માણસ જ કરી જાણે છે. પ્રેમ અને લાગણીનો દરિયો કુદરતે દરેક જીવને આપ્યો છે. તે આ વીડિયો પરથી ખબર પડે છે. જેમાં એક કપિરાજ અને બાળક વચ્ચેની ક્યૂટ કેમેસ્ટ્રી જોવા મળે છે. આ વાનર બાળકને પોતાનું બાળક સમજીને તેના પર દુલાર લૂટાવી રહ્યુ છે. બાળકના માથે ક્યારેક હાથ ફેરવે છે તો ક્યારેક તેને સુવડાવે છે. અને જ્યારે બાળકની માતાએ બાળકને તેનાથી હટાવ્યુ તે વાનરે તેને હાથ પણ ન લગાડવા દીધો. અને બાળકને પોતાના ગળે લગાવી દીધુ. વીડિયોને Narwana HR-32 નામના ફેસબુક પેજ પર અપલોડ કરાયો છે. જેને અત્યાર સુધીમાં 8.5 મિલિયન લોકો જોઈ ચૂક્યા છે. અને 70 હજાર લોકોએ શેર કર્યો છે.

રેમ્પ વૉક સમયે એક્ટ્રેસ યામી ગૌતમનો પગ ડ્રેસમાં ફસાતા પડતાં પડતાં બચી, છતાં કોન્ફિડેન્સ સાથે આપ્યા પોઝ

X
વાંદરા અને બાળકનો આ ક્યૂટ વીડિયો 85 લાખ લોકોએ જોયો, એવુ તો શું છે આ વીડિયોમાં કે ઈન્ટરનેટ પર ઝડપથી થઈ રહ્યો છે વાઈરલ,Monkey and kid cute video viral

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી