• Home
  • Dvb
  • Dbv
  • Monalisa Viral Dance on Mungda Song From Total Dhamaal,સૂમસામ રસ્તા પર નાચવા લાગી 'ડાયન', મુંગડા ગીત પર લગાવ્યા ઠુમકા

મુંગડા ડાન્સ / સૂમસામ રસ્તા પર નાચવા લાગી 'ડાયન', મુંગડા ગીત પર લગાવ્યા ઠુમકા

Monalisa Viral Dance on Mungda Song From Total Dhamaal,સૂમસામ રસ્તા પર નાચવા લાગી 'ડાયન', મુંગડા ગીત પર લગાવ્યા ઠુમકા

divyabhaskar.com

Feb 19, 2019, 02:50 PM IST

ભોજપુરી એક્ટ્રેસ અને હાલ ટીવી સિરીયલ નજરમાં ચૂડેલનો રોલ પ્લે કરનાર મોનાલિસા સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે. જેમાં તે સૂમસામ જગ્યા પર ફેમસ સોંગ મુંગડા પર ડાન્સ કરી રહી છે. તેની સાથે તેની કોએક્ટ્રેસ નિયતિ પણ છે. નિયતિ સાડીમાં છે જ્યારે મોનાલિસા પિંક ડ્રેસમાં છે. જેના આ વીડિયોને લાખો લોકો જોઈ ચૂક્યા છે.

રિયાલિટી શૉમાં પહોંચ્યો કાશ્મીરી કન્ટેસ્ટન્ટ, પુલવામા અટેકના કારણે ડરના લીધે ન દેખાડ્યો પોતાનો ચહેરો

X
Monalisa Viral Dance on Mungda Song From Total Dhamaal,સૂમસામ રસ્તા પર નાચવા લાગી 'ડાયન', મુંગડા ગીત પર લગાવ્યા ઠુમકા

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી