• Home
  • DB Videos
  • DBV
  • આ ઉંમરે પણ કેવો જોશ, મરાઠી ગીત વાગ્યું કે આન્ટીએ ગુલાટીઓ મારવાની ચાલુ કરી,Marathi lady dance viral on social media

આ ઉંમરે પણ કેવો જોશ, મરાઠી ગીત વાગ્યું કે આન્ટીએ ગુલાટીઓ મારવાની ચાલુ કરી

સોશિયલ મીડિયામાં મહારાષ્ટ્રનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં એક આન્ટી ગુલાટીઓ મારી રહ્યા છે.

divyabhaskar.com | Updated - Sep 14, 2018, 01:26 PM

સોશિયલ મીડિયામાં મહારાષ્ટ્રનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં એક આન્ટી ગુલાટીઓ મારી રહ્યા છે.

સોશિયલ મીડિયામાં મહારાષ્ટ્રનો એક વીડિયો વાયરલ થયો છે. વીડિયોમાં એક આન્ટી ગુલાટીઓ મારી રહ્યા છે. તેમને જોઇને એવુ થાય કે આટલી ઉંમરે તેમનામાં કેવો જોશ છે કે ફટાફટ શરીરને ગુલાટીઓ મરાવી શકે છે. બેકગ્રાઉન્ટમાં કેટલીક લેડિઝ મહારાષ્ટ્રીયન પારંપારિક પોશાકમાં સજ્જ છે અને કોઈ ગીત ગાતા આ આન્ટી ગુલાટીઓ મારવાનું શરૂ કરે છે.

બાળકીએ ભગવાનને ખીર-પુરી ખવડાવ્યાં, ગણેશ ચતૂર્થી પર વાયરલ થયો વીડિયો

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App