• Home
  • DB Videos
  • DBV
  • Manisha Koirala birthday party,મનિષા કોઇરાલાના 48માં બર્થ ડે પર રેખાએ કિસ કરી દુખણાં લઈ શુભેચ્છા આપી

મનિષા કોઇરાલાના 48માં બર્થ ડે પર રેખાએ કિસ કરી દુખણાં લઈ શુભેચ્છા આપી

divyabhaskar.com

Aug 17, 2018, 04:00 PM IST
Manisha Koirala birthday party,મનિષા કોઇરાલાના 48માં બર્થ ડે પર રેખાએ કિસ કરી દુખણાં લઈ શુભેચ્છા આપી

એક્ટ્રેસ મનિષા કોઇરાલાએ પોતાના 48મા બર્થ ડેનું જોરદાર સેલિબ્રેશન કર્યું, આ પાર્ટીમાં રેખા પોતાની સેક્રેટરી ફરજાના સાથે આવી હતી.

એક્ટ્રેસ મનિષા કોઇરાલાએ પોતાના 48મા બર્થ ડેનું જોરદાર સેલિબ્રેશન કર્યું, આ પાર્ટીમાં રેખા પોતાની સેક્રેટરી ફરજાના સાથે આવી હતી. તે આવતાવેંત જ મનિષાની માતા સુષમા કોઇરાલાના પગે લાગી હતી. બાદમાં તેણે મનિષાને કિસ કરીને દુખણા લીધા હતા અને શુભેચ્છા પાઠવી હતી. સાથે જ ભણશાલી, માન્યતા દત્ત, વિધુ વિનોદ ચોપરા, મનીષ મલ્હોત્રા સહિતનાં સેલેબ આવ્યાં હતા. તો શાહરૂખ ખાને અચાનક આવીને મનિષાને સરપ્રાઇઝ આપી હતી.

દુર્લભ Video: જ્યારે ભીડ વચ્ચે દોડીને નરેન્દ્ર મોદી અટલજીને ભેટી પડ્યા હતા

X
Manisha Koirala birthday party,મનિષા કોઇરાલાના 48માં બર્થ ડે પર રેખાએ કિસ કરી દુખણાં લઈ શુભેચ્છા આપી
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી