તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

120 કિમીની સ્પીડથી આવી રહેલી SUV કારે બાઈકને મારી ટક્કર, બાઈકનાં ફુરચા ઉડી ગયા, યુવકનો આબાદ બચાવ

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
કર્ણાટકમાં રોડ અકસ્માતનો એક ભયાનક વીડિયો સામે આવ્યો છે. હાઈ-વે પર 120 કિમીની સ્પીડથી આવી રહેલી SUV કારે બાઈકને ટક્કર મારી હતી. અકસ્માત એટલો ભયાનક હતો કે કોઈ બાઈકસવારનાં બચવાની આશા કરી શક્તું ન હતું, પરંતુ ચમત્કારિક રીતે બાઈકચાલક સુરક્ષિત રીતે બચી ગયો હતો. ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યો છે જેમાં અકસ્માતની ભયાનક્તા જોઈ શકાય છે. યુવક ઉત્તરપ્રદેશનો હોવાનું સામે આવ્યું છે.