તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
  • Gujarati News
  • Malaika Arora And Arjun Kapoor Getting Trolled,ડીનર ડેટ જોવા મળ્યાં મલાઇકા અર્જૂન, વીડિયો જોઇને ભડક્યાં લોકો

ડીનર ડેટ જોવા મળ્યાં મલાઇકા-અર્જૂન, વીડિયો જોઇને ભડક્યાં લોકો

2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

અર્જૂન કપૂર અને મલાઇકા અરોરાના પ્રેમની ચર્ચા ચારેકોર છે. પહેલાં મલાઇકાના બર્થડે પર બંને ઈટલીમાં જોવા મળ્યા. તો હવે ડિનર ડેટ પર બંને જોવા મળ્યા હતા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અહીં મીડિયાથી મલાઇકાને બચાવવા અર્જૂને તેને પ્રોટેક્ટ કરી હતી. આ વીડિયો પર સોશિયલ મીડિયા યૂઝર્સ ભડક્યા હતા.

 

ગૌરીએ ડિઝાઇન કર્યું સિદ્ધાર્થ મલ્હોત્રાનું ઘર, વીડિયો જોયા બાદ શાહરૂખે લગાવ્યો ચોરીનો આરોપ  

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે તમે ભાવનાત્મક રીતે મજબૂત રહેશો. જ્ઞાનવર્ધક તથા રોચક કાર્યોમાં સમય પસાર થશે. પરિવાર સાથે ધાર્મિક સ્થળે જવાનો પણ પ્રોગ્રામ બનશે. તમે તમારા વ્યક્તિત્વમાં પોઝિટિવ પરિવર્તન અનુભવ કરશો. નેગ...

વધુ વાંચો