• Home
  • DB Videos
  • DBV
  • આ ગુજરાતીએ ભાગવત કથામાં ગાયું મહાભારતનું ટાઇટલ સોંગ,Mahabharat by jemish vithani at Premal Jivdaya Trust Surat

પૌરાણિક / આ ગુજરાતીએ ભાગવત કથામાં ગાયું મહાભારતનું ટાઇટલ સોંગ

આ ગુજરાતીએ ભાગવત કથામાં ગાયું મહાભારતનું ટાઇટલ સોંગ,Mahabharat by jemish vithani at Premal Jivdaya Trust Surat

divyabhaskar.com

Jan 18, 2019, 05:42 PM IST

ભારતભરમાં સૌપ્રથમ પહેલીવાર પ્રેમાળ જીવદયા ટ્રસ્ટ આયોજીત મુંગા પશુ-પક્ષીના મોક્ષાર્થે શ્રીમદ ભાગવત મોક્ષગાથામાં જેમીશ વિઠાણીએ મહાભારતનું ટાઇટલ સોંગ ગાયું હતુ. જેને સાંભળીને તમને ઓરિજીનલ સોંગની યાદ અપાવશે. તેમણે સુરતમાં પ્રેમાળ જીવદયા ટ્રસ્ટની શ્રીમદ ભાગવત મોક્ષગાથામાં આ ગીત ગાયું હતુ. જેનો વીડિયો સોશિયલ મીડિયા પર ધૂમ મચાવી રહ્યો છે. હજારો લોકોની મેદની વચ્ચે જેમિશે આ ગીત ગાતા લોકોએ તેમને વધાવ્યા હતા.

શિલ્પા શેટ્ટીએ 15 વર્ષ બાદ કરી ઑટો સવારી, મુંબઈના રસ્તા પર ફરી

X
આ ગુજરાતીએ ભાગવત કથામાં ગાયું મહાભારતનું ટાઇટલ સોંગ,Mahabharat by jemish vithani at Premal Jivdaya Trust Surat
COMMENT

Next Stories

    ની  સંપૂર્ણ વાંચનસામગ્રી