• Home
  • DB Videos
  • DBV
  • ખેડૂતના છોકરાને ખેતી કરતા શીખડાવવું ન પડે, આપોઆપ આવડી જાય,Little boy farming video

ખેડૂતના છોકરાને ખેતી કરતા શીખડાવવું ન પડે, આપોઆપ આવડી જાય

ખેડુતના દીકરાને ખેતી શીખવવી પડતી નથી, તેને આવડી જ જાય છે. એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.

divyabhaskar.com | Updated - Sep 12, 2018, 03:58 PM

ખેતી કરવાનું કામ ખેડૂતનું છે, તેને બીજુ કોઈ કરી પણ ન શકે અને આવડે પણ નહીં. એટલે તો કહેવાય છે કે સૌ સૌના કામ સૌ કરી જાણે. તેવી જ રીતે ખેડુતના દીકરાને ખેતી શીખવવી પડતી નથી, તેને આવડી જ જાય છે. એક વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં એક ટેણિયો બે બળદથી ખેતી કરી રહ્યો છે.

આ ખાસ રેસ્ટોરાંમાં 'ખાસ' લોકોને જ અપાય છે નોકરી, ઈશારામાં આવે છે ફૂડ

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App