• Gujarati News
  • National
  • Little Baby Girl In Hospital,Video: નાનકડી બાળકી સિક્કો ગળી ગઈ, લેડીએ ટ્રીક અપનાવી કાઢ્યો બહાર

Video: નાનકડી બાળકી સિક્કો ગળી ગઈ, લેડીએ ટ્રીક અપનાવી કાઢ્યો બહાર

3 વર્ષ પહેલા
  • કૉપી લિંક

વીડિયોમાં દેખાતી આ નાની બાળકી સિક્કો ગળી ગઈ છે. સિક્કાને બહાર કાઢવા એક લેડી બાળકીના મોંમાં એક નળી નાખે છે. બાજુમાં એક નર્સ અને ડૉક્ટર બાળકીને પકડીને ઊભાં છે. વીડિયો કોઈ ચિલ્ડ્રન હોસ્પિટલનો લાગી રહ્યો છે. એક લેડી ટ્રિકથી સિક્કાને કાઢવાનો પ્રયાસ કરે છે. બાળકી જોર જોરથી રડી રહી છે. થોડી જ વારમાં સિક્કો બહાર આવીને ઊછળે છે. સિક્કો નીકળતાં જ બાળકી શાંત થઈ જાય છે.

 

કેનેડાના ક્રિશ પછી અમેરિકાની મહિલાનો વીડિયો વાયરલ, બોલી 'પોતાં મારી મારીને સુકાઈ ગઈ'