ભૂસ્ખલન / પર્વત પાર કરી રહેલાં લોકોને અચાનક ધ્રૂજારી અનુભવાઈ, કોઈ કંઈ સમજે તે પહેલાં ભૂસ્ખલન શરૂ થઈ ગયું, લોકોમાં અફરાતફરી મચી ગઈ

આ રીતે જોતજોતામાં આખો પહાડ ધસી પડ્યો, 11ના મોત

divyabhaskar.com | Updated - Feb 09, 2019, 05:10 PM
બોલિવિયાના સિકેરે ક્ષેત્રમાં પહાડી વિસ્તારને પાર કરી રહેલાં લોકો લેન્ડસ્લાઈડીંગનો ભોગ બન્યાં હતા. CCTV ફૂટેજમાં લોકો એક લાઈનમાં ચાલી રહ્યા હતો અને અચાનક ધ્રૂજારીનો અનુભવ થતાં અફરાતફરી મચી ગઈ હતી. ખૂબ ઝડપથી જમીન ધસી પડી હતી. જેમાંથી કેટલાક સલામત બહાર આવી ગયા તો કેટલાકે જીવ ગુમાવ્યો હતો. આ કુદરતી આપત્તિમાં 11 લોકોનાં મોત થયાં હતા.

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App