• Home
  • DB Videos
  • DBV
  • Lalbaugcha Raja First Look, Darshan Timings Revealed,મુંબઈના લાલબાગચા રાજાનો ફર્સ્ટ લૂક જાહેર, આ રહ્યો વીડિયો

મુંબઈના લાલબાગચા રાજાનો ફર્સ્ટ લૂક જાહેર, આ રહ્યો વીડિયો

મુંબઈના લાલબાગચા રાજાની મૂર્તિનો ફર્સ્ટ લૂક જાહેર થઈ ગયો છે.

divyabhaskar.com | Updated - Sep 12, 2018, 01:45 PM

મુંબઈના લાલબાગચા રાજાની મૂર્તિનો ફર્સ્ટ લૂક જાહેર થઈ ગયો છે.

13 સપ્ટેમ્બરથી ગણેશ ચતૂર્થી શરૂ થઈ રહી છે. ત્યારે સૌ કોઈના મગજમાં એક વખત એ વિચાર જરૂર આવે કે મુંબઈના લાલબાગચા રાજાની આ વખતની મૂર્તિ કેવી હશે. ત્યારે આજે મુંબઈના લાલબાગચા રાજાનો ફર્સ્ટ લૂક જાહેર થઈ ગયો છે. આ વખતની મૂર્તિ મેજીસ્ટીક છે. જેનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરાયો છે.

ચીનમાં ચોથા માળે લટકેલી બાળકીને બે જણાએ જીવના જોખમે બચાવી

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App