Divya Bhaskar

Home » DB Videos » DBV » Lalbaugcha Raja First Look, Darshan Timings Revealed,મુંબઈના લાલબાગચા રાજાનો ફર્સ્ટ લૂક જાહેર, આ રહ્યો વીડિયો

મુંબઈના લાલબાગચા રાજાનો ફર્સ્ટ લૂક જાહેર, આ રહ્યો વીડિયો

Divyabhaskar.com | Updated - Sep 12, 2018, 01:45 PM

મુંબઈના લાલબાગચા રાજાની મૂર્તિનો ફર્સ્ટ લૂક જાહેર થઈ ગયો છે.

  • 13 સપ્ટેમ્બરથી ગણેશ ચતૂર્થી શરૂ થઈ રહી છે. ત્યારે સૌ કોઈના મગજમાં એક વખત એ વિચાર જરૂર આવે કે મુંબઈના લાલબાગચા રાજાની આ વખતની મૂર્તિ કેવી હશે. ત્યારે આજે મુંબઈના લાલબાગચા રાજાનો ફર્સ્ટ લૂક જાહેર થઈ ગયો છે. આ વખતની મૂર્તિ મેજીસ્ટીક છે. જેનો વીડિયો ટ્વિટર પર પોસ્ટ કરાયો છે.

    ચીનમાં ચોથા માળે લટકેલી બાળકીને બે જણાએ જીવના જોખમે બચાવી

ગુજરાત સમાચાર(Gujarati News) સૌથી પહેલાં વાંચવા માટે વિઝિટ કરો દિવ્ય ભાસ્કર

More From DB Videos

તમારો ઓપિનિયન પોસ્ટ કરો

લેટેસ્ટ કમેન્ટ્સ

તમારો પ્રશ્ન પોસ્ટ કરો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

લેખકને તમારો પ્રશ્ન મોકલો

અનામિક ઉમેરોપ્રશ્ન ઉમેરો

Trending