• Home
  • DB Videos
  • DBV
  • ક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો વાયરલ, ભૂરીયાને કાઠિયાવાડી થાળી જમાડી લીધા ગરબા,Krish Bhanderi fifth video viral

ક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો વાયરલ, ભૂરીયાને કાઠિયાવાડી થાળી જમાડી લીધા ગરબા

કેનેડામાં રહેતા ક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. ક્રિશે આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે.

divyabhaskar.com | Updated - Sep 16, 2018, 11:36 AM

કેનેડામાં રહેતા ક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. ક્રિશે આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે.

કેનેડામાં રહેતા ક્રિશ ભંડેરીનો વધુ એક વીડિયો વાયરલ થયો છે. ક્રિશે આ વીડિયો તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટમાં પોસ્ટ કર્યો છે. વીડિયોમાં ક્રિશ તેના ફોરેનર ફ્રેન્ડને કાઠિયાવાડી ભોજન ખવડાવી રહ્યો છે. મિક્સ વેજીટેબલ સબ્જી અને બાજરીના રોટલા સાથે ઘીની મોજ માણી રહ્યા છે. વધુ એક વીડિયોમાં તે તેના મિત્ર સાથે ગરબા રમી રહ્યો છે.

આ છોટે ઉસ્તાદે સ્ટેજ પર કાનુડાના ગીતો ગાઈ લોકોને કર્યા ગાંડા, થયો પૈસાનો વરસાદ

X
COMMENT

Recommended

પોપ્યુલર વીડિઓ વધુ જુઓ

ની  સંપૂર્ણ વાંચનસામગ્રી
Read In App